Indian Institute of Teacher Education - Content Courses - Humanities and Languages

Content Courses - Humanities and Languages

Hindi 1

Credits 4

उद्देश्य

प्रस्तुत पाठ्यक्रम की समाप्ति पर विद्यार्थी :

  • उपन्यास और कहानी के स्वरुप का परिचय दे सकेंगे ।

  • हिन्दी उपन्यास और कहानी के विकास के रुपरेखा स्पष्ट कर सकेंगे।

  • उपन्यास और कहानी के मूल कथ्य, संवेदना, उद्देश्य, परिवेश एवं पात्रों का परिचय दे सकेंगे।

क्रेडिट - १

इकाई - ०१

  1. उपन्यास के स्वरुप एवं तत्त्वों का परिचय

  2. हिन्दी उपन्यास के विकास की संक्षिप्त रुपरेखा

  3. निर्धारित उपन्यास : ’गवन’ की वस्तु का परिचय

  4. ’गबन’ उपन्यास का उद्देश्य

इकाई ०२

  1. ’गवन’ उपन्यासके मुख्य चरित्र (नायक-नायिका)

  2. ’गबन’ उपन्यास के गौण चरित्र

  3. ’गवन’ उपन्यास का परिवेश

  4. ’गबन’ उपन्यास की भाषा और शैली

इकाई - ०३ क्रेडिट - १

  1. कहानी के स्वरुप का परिचय एवं हिन्दी कहानी के विकास की संक्षिप्त रुपरेखा

  2. कहानी - १ - आकाशदीप (प्रसाद) कथ्य, चरित्र, परिवेश, उद्देश्य एवं भाषा- शैली

  3. ’कफन’ (प्रेमचंद) कथ्य, चरित्र, परिवेश, उद्देश्य एवं भाषा - शैली

  4. कहानी - ३ - ’पत्नी’ (जैनेन्द्र) कथ्य, चरित्र, परिवेश, उद्देश्य एवं, भाषा - शैली

इकाई – ०८ क्रेडिट २

  1. कहानी - ४ - ’गैंग्रीन (अज्ञेय) कथ्य, चरित्र, परिवेश, उद्देश्य एवं भाषा - शैली

  2. कहानी - ५ - ’चीफ की दावत, (भीष्म साहनी), कथ्य, चरित्र, परिवेश, उद्देश्य एवं भाषा - शैली

  3. कहानी - ६- दिल्ली में एक मौत, (कमलेश्वर), कथ्य, चरित्र, परिवेश, उद्देश्य एवं भाषा शैली

  4. कहानी ७- ’सुख: ( काशीनाथ सिंह) कथ्य, चरित्र, परिवेश, उद्देश्य एवं भाषा शैली

आधार ग्रंथ

  1. संक्षिप्त गबन : प्रेमचंद

  2. कथा - सेतु : सं. उमाशंकर तिवारी/श्रीमती माधुरी सिंह, वाणी प्रकाशन: नई दिल्ही.

संदर्भ ग्रंथ

  1. हिन्दी उपन्यास : एक अन्तर्यात्रा : डॉ. रामदरश मिश्र, राजकमल प्रकाशन दिल्ली.

  2. हिन्दी कहानी : अंतरंग पहचान : र्डा. रामरश मिश्र, नेशनल पब्लिक हाउस, दिल्ली.

  3. कहानी : नयी कहानी : डॉ. नामवरसिंह : लोक भारती प्रकाशन नई दिल्ली.

  4. प्रेमचंद : एक अध्ययन : राजेश्वर गुरु: एस. चंद एण्ड कंपनी, दिल्ली.

  5. प्रेमचंद और उनका युग : रामविलास शर्मा : राजकमल प्रकाशन दिल्ली.

शिक्षण पद्धति :

  • व्याख्यान

  • रचना का पठन एवं चर्चा परिचर्चा

  • भाषा एवं अभिव्यक्ति संबंधी मुद्दों की चर्चा

  • दश्य एवं श्राव्य माध्यमों का उपयोग

क्रियात्मक कार्यशाला :

  • संबंधित मुद्दों पर विद्यार्थी आलेख तैयार करें ।

  • रचनात्मक लेखन का प्रयास

  • अतिरिक्त वाचन के लिए प्रोत्साहन

Content Courses - Humanities and Languages
69

Content Courses - Humanities and Languages

English 1

Credits 4

Unit 1: Language

• Grammar

  • The Sentence

  • Parts of Speech

  • Gender

  • Singular - plural

  • Punctuation marks

• Conversational English

  • Meeting and introduction

  • Talking about yourself

  • Telephoning - on landline & cell phones

  • Good wishes, thanks

Unit 2: Poetry

• Text: Hundred Poems edited by Mahendra Meghani Lok-Milap Trust, Bhavnagar, 1994.

Ten poems to be selected from this text.

Unit 3: Drama

• Text: Three One-Act Plays edited by C. Mahajan OUP, 1994.

Unit 4: Fiction: Short Story

• Text: Gijubhai’s Tales for Children translated by Chittaranjan Pathak, Utthan Sewa Sansthan, Anand Niketan School, Ahmedabad

Ten stories to be selected from this text.

Content Courses - Humanities and Languages
70

Content Courses - Humanities and Languages

Gujarati 1

Credits 4

ગુજરાતી પદ્ય સાહિત્ય

હેતુઓ : આ સેમેસ્ટરના અભ્યાસ દ્વારા વિદ્યાર્થી- ગદ્ય, પદ્યનો ભેદ સમજી શકશે.

  • લોકગીત, એનાં લક્ષણો, એમાં આલેખાયેલા લોકજીવનનો પરિચય મેળવી શકશે.

  • મધ્યકાલીન, અર્વાચીન અને છેલ્લા પચાસ વર્ષની ગુજરાતી કવિતાની મુખ્ય ધારાઓ, સ્વરૂપો અને સર્જકોનો પરિચય મેળવી શકશે.

  • ગુજરાતી સાહિત્યના આરંભથી તે આજસુધીની કવિતાના સંવેદન અને અભિવ્યક્તિમાં આવેલા ક્રમિક પરિવર્તનનો પરિચય મેળવી શકશે.

  • ગુજરાતી સાહિત્યના આરંભથી તે આજસુધીની કવિતાના સંવેદન અને અભિવ્યક્તિમાં આવેલા ક્રમિક પરિવર્તનોનો પરિચય મેળવી શકશે.

  • કવિતાના છંદ, અલંકાર, કલ્પન, પ્રતિક, રસ, ધ્વનિ જેવા ઘટકોનો પરિચય કેળવશે.

  • કાવ્યપાઠ કરી શકશે.

એકમ: ૧. ગુજરાતી લોકગીત. ૧ ક્રેડીટ (૧૬ તાસ)

• ગુજરાતી લોકગીતના લક્ષણો, પ્રકારો એમાં આલેખાયેલ લોકજીવન

• પસંદગીના લોકગીતોનું અધ્યયન.

૧. તમે મારાં દેવના દીધેલ છો. (હાલરડું) (પૃ. સ.A)

૨. તમે કેટલા ભાઈ કુંવારા રાજ. (રમત-ગમત-ગીત)(પૃ. ૩૮.A)

૩. સૂરજ ઊગ્યો રે (લગ્નગીત) (પૃ. ૫૫.A)

૪. ગોરીમોરી ફાગણ ફાલ્યો (ઋતુગીત) (પૃ. ૬3A)

૫. લવિંગ કેરી લાકડિયે (અબોલા-વડ છડ)(પૃ.૭૦. A)

૬. વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં (ઘટનામૂલક)(પૃ.૭૦. A)

૭. ખમ્મા મારા નંદજીના લાલ (રાસ) (પૃ.૮૮. A)

૮. મોરલી તે ચાલી રંગ રુસણે (રાસ) (પૃ.૧૦૦. A)

એકમ : ૨ મધ્યકાલીન ગુજરાતી કવિતા. ૧ ક્રેડીટ (૧૬ તાસ)

મુખ્ય ધારાઓ, સ્વરૂપો, સર્જકોનો પરિચય.પસંદગીના સર્જકોના પસંદગીના કાવ્યોનું અધ્યયન.

૧. ‘વસંતવિલાસ’ (કડી-૨૭ થી ૫૦). (પૃ.૬. B)

૨. નરસિંહ મહેતા. - ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે. (પૃ.૧૫. B)

  • વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. (પૃ.૨૦. B)

  • જે ગમે જગતગુરુદેવ જગદીશને, (પૃ.૨૧. B)

  • અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, (પૃ.૨૨. B)

૩. મીરાંબાઈ

  • ઝેર તો પીધાં છે જાણી જાણી, (પૃ.૫૦. B)

  • જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું. (પૃ.૫૪ B)

૪. અખો.

  • છપ્પા શિષ્ય અંગ. બે છપ્પા- -સુતર આવે ત્યમ તું રહે, (પૃ.૮૯ B)

  • ખટદર્શનના જૂ જવા માતા, (પૃ.૮૯ B)

  • પદ - શાં શાં રૂપ વખાણું, સંતો રે ! (પૃ.૮૫ B)

૫. પ્રેમાનંદ. સુદામાચરિત. કડવું.૧૦, મિત્રગોષ્ઠિ (પૃ.૧૦૪,૧૦૫ B)

૬. શામળ. રાવણ

  • મંદોદરી સંવાદ માંથી જુદા જુદા વર્ણોની સલાહ (પૃ.૧૪૭-૧૪૯ B)

૭. દયારામ.

  • ઓ વાંસલડી ! વેરણ થઈ લાગીરે વ્રજની નારને (પૃ.૨૩૩ B)

  • મનજી મુસાફર રે ! ચાલો નિજ દેશભણી. (પૃ.૨૨૯ B)

એકમ : ૩. અર્વાચીન ગુજરાતી કવિતા. ૧ ક્રેડિટ(૧૬ તાસ)

• ગુજરાતી સાહિત્યના સુધારક યુગ, પંડિત યુગ, ગાંધીયુગની કવિતાના મુખ્ય સર્જકો, એમની કવિતાની લાક્ષણિકતાનો પરિચય સ્વરૂપોનો પરિચય પણ અપેક્ષિત છે

• પસંદગીના સર્જકોના પસંદગીનાં કાવ્યોનું અધ્યયન.

૧. દલપતરામ : - તું તારું સંભાળ. (દોહરા). (પૃ.૩૦ C)૨, નર્મદ:

૨. જય! ગરવી ગુજરાત (પૃ.૫૯ C)

  • શંખનાદ સંભળાયે ભૈયા. (પૃ.૮૨ C)

૩. મણિલાલ દ્વિવેદી

  • અમર આશા,કહીં લાખો નિરાશામાં,અમર આશા છુપાઈ છે. (પૃ.૧૦૭ C)

૪. બાળશંકર કંપારિયા

– ગુજારે જે શિરે તારે (પૃ.૧૧૧C)

૫. નરસિંહ રાવ. પ્રેમલ જ્યોતિ તારો દાખવી.. (પૃ.૧૨૭ C) C=કાવ્યસંચય -૨૬. કાન્ત.મણિશંકર રત્નજી ભટ્ટ

  • સાગર અને શશી (પૃ.૧૪૩C)

  • ‘વસંત વિજય’ ખંડકાવ્ય (પૃ.૧૪૯-૧૫૩ C)

૭. કલાપી. ગ્રામ્ય માતા. (૧૭૧ C)

૮. ન્હાનાલાલ

  • ઝીણા ઝીણા મેહ (૨૧૧ C)

  • આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવોને, (૨૩૨ C)

  • મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યાં હરિને જરી, (૨૩૧ C)

૯. બ. ક. ઠાકોર. જૂનું પિયેર ઘર (૨૫૩ C)

એકમ : ૪ છેલ્લા પચાસ વર્ષની કવિતા. ૧ ક્રેડિટ(૧૬ તાસ)

• છેલ્લા ૫૦ વર્ષની કવિતાના વિશેષો અને પ્રમુખ સર્જકોનો ટૂંકો પરિચય

• પસંદગીના કાવ્યોનું અધ્યયન : ૮ કવિના નામ અકારાદિક્રમે આપ્યાં છે.)

૧. અવિનાસ વ્યાસ : માડી તારું કકું ખર્યું ને (પૃ. 3 D)

૨. ઉમાશંકર જોશી : પંખી લોક (પૃ ૬ D)

૩. જયન્ત પાઠક : થોડા વગડાનો શ્વાસ..(પૃ ૨૨ D)

૪. પ્રહલાદ પારેખ : આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો (પૃ. ૩૬ D)

૫. પ્રિયકાન્ત મણિયાર : આ નભ ઝૂકયું તે કાનજી... (પૃ. ૩૭ D)

૬. મકરન્દ દવે : ગમતાંનો કરીએ ગુલાલ (પૃ. ૪૧ D)

૭. મનુભાઈ ત્રિવેદી : ‘ગાફિલ’ જુદી જિંદગી છે મિજાજે મિજાજે (પૃ. ૪૪ D)

૮. રમેશ પારેખ : તારો મેવાડ મીરાં છોડશે (પૃ. ૫૧ D)

૯. રાજેન્દ્ર શાહ : નિરુદ્દેશે.. (પૃ. પર D)

૧૦. રાજેન્દ્ર શુકલ : હજો હાથ કરતાલ.. (પૃ. ૫3 D)

૧૧. રાવજી પટેલ : આભાસી મૃત્યુનું ગીત, મારી આંખે કંકુના સૂરજ.. (પૃ. ૫૫ D)

૧૨. લાભશંકર ઠાકર : અવાજને ખોદી શકાતો નથી (પૃ. ૫૬ D)

૧૩. સિતાંશુ યશચંદ્ર : સિંહવાહિની સ્તોત્ર (પૃ. ૬૪ D)

૧૪. સુન્દરમ: એક અચંબો (પૃ. ૬૮ D)

૧૫. હરિન્દ્ર દવે : માધવ ક્યાંય નથી મધુવનમાં (પૃ. ૭૧ D)

સંદર્ભ પુસ્તકો :

૧. ગુજરાતી લોકગીત. હસુ યાજ્ઞિક. (A)
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ પૂ આ ૨૦૦૭૨. કાવ્યસંચય ૧ સંપા. અનંતરાય

રાવળ, હીરા રામનારાયણ પાઠક (B)
ગુજરાતી સાહિત્ય પરિષદ. અમદાવાદ પૃ આ ૧૯૮૧.૩. કાવ્યસંચય-૨ સંપા ધીરુભાઈ ઠાકર,

વ્રજલાલ દવે.(C)
ગુજરાતી સાહિત્ય પરિષદ. અમદાવાદ પ્ર. આ ૧૯૮૦૪. સ્વર્ણિમ કાવ્ય-કુંભ સંપા નીતિન

વડગામા(D)
સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ પ્ર આ. ૨૦૧૦.

શિક્ષણ પ્રદ્ધતિ:

૧. વર્ગ વ્યાખ્યાન

૨. દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમ (ઘણી બધી કવિતા દ્રશ્ય, શ્રાવ્ય રૂપે ઉપલબ્ધ છે)

૩. પ્રોજેક્ટ વર્ક,

૪. પરિસંવાદ

૫. જૂથ ચર્ચા.

૬. વિશેષ વાંચન માટે પ્રોત્સાહનસંદર્ભ પુસ્તકોમાં અન્ય કાવ્યો છે એ વાંચવા પ્રેરી શકાય. .

Content Courses - Humanities and Languages
71

Content Courses - Humanities and Languages

Sanskrit 1

Credits 4

સંસ્કૃત સાહિત્ય

ઉદ્દેશ :

(૧) વિદ્યાર્થીઓ સંસ્કૃત સાહિત્યનો પરિચય કેળવે

(૨) રઘુવંશ વગેરે મહાકાવ્યોનો પરિચય કેળવે

(૩) નીતિશાસ્ત્રના સિદ્ધાન્તો સમજે

Unit - 1

  • સંસ્કૃત સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ

  • ઇતિહાસ-પુરાણ સાહિત્યની ઉત્પત્તિ

  • કાલિદાસ-જીવન, કવન અને સમય

  • કાલિદાસની કૃતિઓનો પરિચય

  • Text - અભિજ્ઞાનશાકુન્તલના ચોથા અંકનો સંક્ષિપ્ત સારાંશ

  • तत्र श्लोक चतुष्टयम् - ઉક્તિનું વિશ્લેષણ

  • उपमा कालिदासस्य - ઉક્તિની સાર્થકતા સિદ્ધ કરો

  • Text - રઘુવંશ- દ્વિતીય સર્ગ-૧-૩૦ શ્લોક

Unit - 2

  • સંસ્કૃત સાહિત્યમાં નીતિકથાઓનું સ્થાન અને મહત્ત્વ

  • પંચતંત્રની રચનાનો મૂળ ઉદ્દેશ, રચિયતા, રચનાકાળ

  • હિતોપદેશની પ્રસ્તાવના

  • હિતોપદેશ, પંચતંત્ર કથાઓનું સાહિત્યિક અને સામાજિક મૂલ્યાંકન

  • Text -પંચતંત્ર- અપરિક્ષિતકારકની કથાઓ

  • Text – હિતોપદેશની સુહૃભેદની કથાઓ

Unit - 3

  • Text -शुकनासोपदेशः - कादम्बरी - बाण

  • Text -प्रथमोच्छ्वासः - दशकुमारचरितम् - दण्डी

  • Text - तत्र शङ्का न कर्तव्या - સુરેશચંદ્ર જે. દવે, नाट्यपंचामृत - બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ,

  • અમદાવાદ

  • Text -दशमस्त्वमसि - भाषा प्रवेश भाग -१, पाठ:-४८, संस्कृत भारती, नवदेहली

Unit - 4

  • આધુનિક સંસ્કૃત સાહિત્ય

  • Text - भारतीस्तवः - सप्तश्लोकी – બ્રહ્મશ્રી કપાલી શાસ્ત્રી, અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, અનુ.

  • અનંતરાય રાવળ, વિજયા લેલે, પાન નં. ૨૯૩

  • Text –भारतीपारिजातम् સર્ગ-૧, શ્લોકનં ૧ થી ૫૦, શ્રીભગવદાચાર્ય

  • Text -भवानी भारती – શ્લોક ૧ થી ૧૦, લે. શ્રી મહર્ષિ અરવિંદ ઘોષ, સં રમણલાલ ડી. પાઠક, અરવિંદ

  • મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી અરવિંદ નિવાસ, દાંડીયા બજા૨, વડોદરા-૧

  • ગઝલ, હાઈકૂ, સોનેટ કાવ્યો, લોકગીતોનો પરિચય

  • સંસ્કૃત ગરબા સાહિત્યનો પરિચય

Content Courses - Humanities and Languages
72

Content Courses - Humanities and Languages

Fine Arts 1

Credits 4

Introduction:

The early expressions of human beings are found in all cultures and developed societies. The primitive human beings were not capable of expressing themselves in perfect languages but were masters in expressing themselves with the help of gestures and postures and/or signs and symbols. They had their own developed system for communication and later they have been identified as an art. Whatever they did to develop societies and these societies have contributed in making the world in which we live today. Art is as ancient as human cultures. None can trace the exact dates of origin of these arts and they have emerged naturally.

Fine Arts (Visual and Performing Arts):

Art is the common word for all arts; and art is divided into two broad categories, viz. Fine Arts and Performing Arts. In the present time, there are more art forms added to them. They are known as applied arts or art of presentation, folk arts, etc. As we know, there are many forms of arts, and the team has made hierarchical structure of the word art and thereon, to be considered for the proposed course.

Fine Arts

Drawing

Painting

Sculpture

Deals with drawing shapes, sketches, animals, landscape, etc.

Painting drawings

Carving idols, models, etc

Creative arts

Clay Moulding

Pottery

Making models from natural and/or inorganic clay

Making vessels from mud.

Art of Presentation

Graphics

Animation

Presentation with pictures, drawings, sketches, etc.

Animated graphics manually

Performing Arts
Music Vocal
Instruments
Dance Folk
Classical
Drama Theatre
Folk

 

Performance in form of dance

Human expressions in form of dance

Staging events in form of play

  Puppetry Using puppets for presentation

General aim of the Course:

The course is proposed with a sublime aim of developing such skills identified from these arts which are required for teaching learning process. These skills will help prospective teachers to be an efficient and an effective teacher. It is also observed that the teacher carries out many activities which can be easily seen in above arts. It may be objected that there is no direct association of these arts in classroom activities, but the skills developed for these activities help the teachers a lot for curriculum transaction. It means they help them in their teaching-learning process. The teacher who can sing and present the poem, who can draw so naturally that depicts original thing, who can make use of techniques like role-play and simulation, who can provide helpful suggestions on dance and music, etc., is the teacher with significant difference. Such teachers play very vital role in the development of learners, and in true sense she is the real teacher. The course will help the prospective teachers to be a real teacher, loved by learners.

The following aims have been articulated for entry level course. These aims will guide use to develop further courses.

Aims

Fine Arts (Elementary or Entry Level)

To enable learners to

  • Understand the visual medium.
  • Develop the skill of drawing lines, shapes, textures and colours.
  • Develop the skill of drawing figures, sketches, natural scenes, etc.
  • Develop the skill of visualising different objects.
  • Develop the skill of 2-dimensional and 3-dimensional figures.
  • Develop the art of drawing for effective graphical presentation.
  • Develop an art of visualisation.
  • Develop an art of associating different modes of presentation.
  • Develop an understanding of sculpture as an art.
  • Understand the value of art in teaching-learning process.

Art of presentation

This skill is required to make teachers, presenters of visual medium. No medium is perfect until it is presented. The teacher must understand and value this skill because through good presentation the subject matter becomes lucid. This skill will enable the prospective teachers understanding techniques of making any visual medium enriching hearts and brains of learners.

Music (Elementary or Entry Level)

To enable learners to

  • Understand the music as a whole.
  • Develop the skill of making use of voice to sing.
  • Develop the skill of playing instruments.
  • Understanding Swars.
  • Develop the skill of recitation.
  • Develop the skill of singing with instruments.
  • Understand the distinction between classical and folk music.

Dance (Elementary Level)

To enable learners to

  • Understand the dance as a tool of community communication.
  • Understand the utility value of dance for preserving cultural heritage.
  • Develop the skills of brain-body coordination for expressing oneself through dance.
  • Developing an art of non-verbal communication through dance.
  • Strengthening community bond through folk dance.
  • Develop skills of expressions for effective communication.

Theatre (Drama)

To enable learners to

  • Understand a theatre as a tool of communication.
  • Know the basics/fundamentals of theatre as an art.
  • Understand folk theatre for community learning.
  • Develop skills of theatre arts for staging plays.
  • Develop understanding of components of theatre.
  • Develop the understanding of on stage and back stage activities for all performing arts.
  • Know the significance of sets, lights, make-up, costumes, background music, props, etc.
  • Stage plays in school theatre.

Unit 1: Fine Arts

  1. History of Art & Communication

  2. Basic elements of Drawing

  3. Shade/Colour/Contrast

  4. Pattern, Repetition, Rhythm

Unit 2: Music

  1. Swar Lagavat (mandra sadhana)

  2. Different Alankars (Alankars in singing different Taal)

  3. Taal (different Taal exercises)

Unit 3: Dance

  1. Definition of Dance. Importance of Ghungharoo in dance

  2. Beginning and Development of dance (Vaidik-Pauranik). Mudras and Aanga

  3. Three major divisions of dance. Introduction to Navras.

  4. Introduction to general Terminology of music and dance. Lay-Taal

Unit 4: Drama

  1. Theatre: Meaning, concept, Theatre an Overview. Visiting Theatres in the neighbourhood.

  2. SANSKRIT- INDIAN THEATER. [C.I.D.] History of Indian Drama, Origin, Sources. Viewing recording Sanskrit plays.

  3. Natya Shastra : Introduction. Chanting Shlokas

  4. Introduction to Classical Plays in Sanskrit: Urubhangam by Bhasa. Play Reading

Content Courses - Humanities and Languages
73

Back to Content

+